HNGU Patan


"Accredited By NAAC with 'B' Grade (CGPA 2.21)"

Close
  • Home
  • Track Application
  • Contact Us


Important Instrutctions for Duplicate Marksheet

  1. ફોર્મ ભરતા પહેલાં User Manual Download કરી લેવું.
  2. ઉમેદવાર એ પોતાના ડોક્યુમેન્ટ સ્કેન કરી PDF ફોરમેટ માં Upload કરવાના રહેશે. PDF ડોક્યુમેન્ટ ની Size (50KB) સુધીની રહેશે.

  3. ઉમેદવાર એ Affidavit ની કોપી PDF format માં Upload કરવાની રહેશે.

  4. ઉમેદવારો એ જે પણ Duplicate Marksheet મેળવવાની હોય તે તમામ Marksheet ની માહિતી Affidevit માં દર્શાવવાની રહેશે. જેમ કે Degree નું નામ, Semester નું નામ, પાસ કરેલ મહિનો/વર્ષ , SeatNo વગેરે.

  5. ઉમેદવારો એ Duplicate MArksheet મેળવવા માટે જે Marksheet ની અરજી કરવાની છે તે Marksheet ની ઝેરોક્ષ કોપી અથવા O.R. (Office Record) ની PDF file બનાવી Upload કરવાની રહેશે.

  6. ઉમેદવારો એ 50/- Rs. ના સ્ટેમ્પ પેપર ઉપર Affidevit કરાવવાનું રહેશે..

  7. ઉમેદવારે અરજી કાર્ય બાદ Online અરજી ની પ્રિન્ટ કોપી સાથે Application Id તેમજ Payment Receipt ફરજીયાત સાથે લાવવાનો રહેશે.

  8. Duplicate માર્કશીટ ની Fee પ્રત્યેક માર્કશીટ દીઠ Rs/. 200 રાખવામાં આવેલ છે.



યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ માર્કશીટ મારી પાસે ઉપલબ્ધ નથી. Duplicate Marksheet મેળવવા માટે નો આ મારો પ્રથમ પ્રયત્ન છે. ભવિષ્ય માં આ અંગે યુનિવર્સિટી દ્વારા તપાસ કરતા જે કોઈ જવાબદારી ઉપસ્થિત થશે તે તેની સમગ્ર જવાબદારી મારી પોતાની શિરે રહેશે જેની હું બાહેંધરી આપું છું.

right


 

INSTRUCTIONS

  • Download User Manual
  • Track Application Status
HNGU

Post Box No: 21, University Road, Patan

  • Home
  • Terms
  • Privacy Policy
  • Contact

Developed By Result Center Team-HNGU
Copyright © 2017. All rights reserved