HNGU Patan


"Accredited By NAAC with 'B' Grade (CGPA 2.21)"

Close
  • Home
  • Track Application
  • Contact Us


Important Instrutctions Regarding Marksheet Name Correction

  1. ફોર્મ ભરતા પહેલાં User Manual Download કરી લેવું.
  2. ઉમેદવાર એ પોતાના ડોક્યુમેન્ટ સ્કેન કરી PDF ફોરમેટ માં Upload કરવાના રહેશે. PDF ડોક્યુમેન્ટ ની Size (50KB) સુધીની રહેશે.

  3. ઉમેદવાર એ Supportive Document માં 12th Marksheet અથવા Government Gazette ની કોપી PDF format માં Upload કરવાની રહેશે.

  4. જો ઉમેદવાર Government Gazette થી marksheet સુધરાવવા માંગતો હશે તો Gazette Government માંથી મંજુર કરાવેલ તારીખ પછીની માર્કશીટ માં સુધારો લાગુ પડશે. દા. ત. ઉમેદવાર BA (Bachelor of Arts ) પૂર્ણ કરે છે અને પછી (Master of Arts) માં gazetted બનાવે તો આવા સંજોગો માં MA ની માર્કશીટ માં નામ સુધારવામાં આવશે પરંતુ BA માં લાગુ પડશે નહિ જેની નોંધ લેવી.

  5. ઉમેદવારે અરજી કાર્ય બાદ Online અરજી ની પ્રિન્ટ કોપી સાથે તમામ Original Marksheet યુનિવર્સિટી માં જમા કરાવવાની રહેશે. Online Application દરમ્યાન Generate થયેલ Application Id તેમજ Payment Receipt ફરજીયાત સાથે લાવવાનો રહેશે.

  6. Marksheet સુધારવાની Fee પ્રત્યેક માર્કશીટ દીઠ Rs/. 100 રાખવામાં આવેલ છે.


I have read and understood all the instructions mentioned above.

right


 

INSTRUCTIONS

  • Download User Manual
  • Track Application Status
HNGU

Post Box No: 21, University Road, Patan

  • Home
  • Terms
  • Privacy Policy
  • Contact

Developed By Result Center Team-HNGU
Copyright © 2017. All rights reserved