HNGU Patan


"Accredited By NAAC with 'B' Grade (CGPA 2.21)"

Close
  • Home
  • Track Application
  • Contact Us


Important Instrutctions

  1. ફોર્મ ભરતા પહેલાં User Manual Download કરી લેવું.
  2. દરેક વિદ્યાર્થીએ બધા સેમ.ની (પાસ/નાપાસ તમામ) માર્કશીટ અપલોડ કરવી.

  3. દરેક વિદ્યાર્થીએ માર્કશીટની સાથે ઓરીજનલ ડિગ્રી સર્ટિફિકેટ ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થી પાસે ડિગ્રી સર્ટીફિકેટે ના હોય તો તેઓએ માર્કશીટની સાથે એક અરજી લખીની અપલોડ કરવી. જેમાં કોલેજનું સાચું નામ લખવો.

  4. દરેક સેમની તમામ માર્કશીટ સ્પષ્ટ દેખાય (વંચાય) તેવી અપલોડ કરવી.

  5. જો કોઈ પણ સેમ.ની અધૂરી માર્કશીટ હશે અથવા તો બરાબર માર્કશીટ નહીં હોય તો તે અરજી કેન્સલ (REJECTED) કરી દેવામાં આવશે.

  6. જો કોઈપણ વિદ્યાર્થીએ નેટ કોપી (NET COPY) અપલોડ કરવી નહીં. જો કોઈ વિદ્યાર્થીએ નેટ કોપી (NET COPY) અપલોડ કરેલ હશે તો તે અરજી કેન્સલ (REJECTED) કરી દેવામાં આવશે.

  7. ટ્રાન્સક્રીપ્ટ ની ફી 800 રુપિયા રાખેલ છે. જેમાં એક કોપી ઓફિસ રેકોર્ડ બે કોપી વિદ્યાર્થીને આપવામાં આવશે.

  8. જો કોઈ વિદ્યાર્થીએ ઈ-મેઇલ કરવાનો હોય તો તેઓએ 800 રુપિયા + 2000 રુપિયા ઈ-મેઇલ ચાર્જ ભરવાનો રહેશે. જેમાં એક કોપી ઓફિસે રેકોર્ડ, એક કોપી વિદ્યાર્થીને અને એક કોપી ઈ-મેઇલ માટે યુનિવર્સિટીમાં રાખવામાં આવશે.

  9. જે વિદ્યાર્થીને જે-તે દેશમાં ઈ-મેઇલ કરવાનો હોય તેઓએ તે સંસ્થાનું ફોર્મ ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.(WES, IQAS, NDEB etc.) જો કોઈ વિદ્યાર્થીને ડાયરેક્ટ કોઈ સંસ્થામાં ઈ-મેઇલ કરવાનો હોય તો તેઓને અરજી લખીને અપલોડ કરવી. જેમાં જ્યા મોકલવાનું છે તેનું સાચું સરનામું અને ઈ-મેઇલ આઈડી લખવી અને તમારી પોતાની ઈ-મેઇલ આઈડી લખવી જેથી તમને ઈ-મેઇલ તમને પણ મળી શકશે.

  10. જો કોઈ વિદ્યાર્થીને 800રૂપિયા માં આવતા સેટ સિવાય વધારાના સેટ જોઈએતો તેઓને દરેક સેટ (PER SET) પર 250 રૂપિયા ભરવાના રહેશે.

  11. ટ્રાન્સક્રીપ્ટની પ્રોસેસનો સમયગાળો વિદ્યાર્થી એ અરજી કરવાની તારીખથી એક મહિનાની અંદરનો રહેશે.



I have read and understood all the instructions mentioned above.

right


 

INSTRUCTIONS

  • Download User Manual
  • Track Application Status
HNGU

Post Box No: 21, University Road, Patan

  • Home
  • Terms
  • Privacy Policy
  • Contact

Developed By Result Center Team-HNGU
Copyright © 2017. All rights reserved